Friday, May 9, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલધો. 12 બાદ ધો. 10ના પરિણામોમાં પણ મદની સ્કુલ-સિંધાવદરનો દબદબો, 100% પરિણામ...

    ધો. 12 બાદ ધો. 10ના પરિણામોમાં પણ મદની સ્કુલ-સિંધાવદરનો દબદબો, 100% પરિણામ સાથે સિંધાવદર કેન્દ્ર Top-10 માં બે વિદ્યાર્થીઓનો સમાવેશ….

    ધો. 12 કોમર્સ બાદ ધો. 10માં પણ 100% પરિણામ…: દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં મદની સ્કુલનો ડંકો‌….

    ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રમાં મદની હાઈસ્કૂલનો દબદબો યથાવત રહ્યો છે, જેમાં કેન્દ્ર Top-10માં 2-2 વિદ્યાર્થીઓ મદની સ્કુલના આવ્યા છે. શાળાની ધોરણ 10ની વર્ષ 2018થી 2025 દરમ્યાન આઠ બેંચમાંથી પાંચ-પાંચ બેંચોનું 100 % પરિણામ આવ્યું છે….

    ધોરણ 10ના પરિણામોમાં 93.58 PR સાથે પ્રથમ ક્રમ શેરસીયા આયરીન, 90.87 PR દ્વિતીય ક્રમ પરાસરા અલમીરાબાનું અને 90.67 PR સાથે તૃતીય ક્રમ શેરસીયા સરફુન્નીશાએ મેળવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર કેન્દ્રના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે….

    સ્કુલમાં અભ્યાસ કરતા વિષય હાઇએસ્ટ ગુણાંક….

    ગુજરાતી – 90
    ઇંગ્લિશ – 92
    સંસ્કૃત – 93
    સમાજ – 93
    ગણિત – 98
    વિજ્ઞાન – 95

    આપનાં બાળકના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ શિક્ષણ માટે આજે જ મદની સ્કુલનો સંપર્ક કરો… 

    ધોરણ 11 કોમર્સમાં આજથી એડમિશનઓપન….

     • મદની સ્કૂલ • 

    દરબારગઢ પાછળ, મુ. સિંધાવદર, તા. વાંકાનેર

    ઇરફાન સર
    મો. 99093 54614

    હનીફ સર
    મો. 98792 89144

    જરીનાબેન
    મો. 76238 93117

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!