Wednesday, March 4, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલમોરબીના સૌપ્રથમ ડેડીકેટેડ સ્પાઇન સર્જન (મણકા તથા કરોડરજ્જુના નિષ્ણાંત) ડોક્ટરની આવતીકાલે વાંકાનેર...

    મોરબીના સૌપ્રથમ ડેડીકેટેડ સ્પાઇન સર્જન (મણકા તથા કરોડરજ્જુના નિષ્ણાંત) ડોક્ટરની આવતીકાલે વાંકાનેર ખાતે ખાસ ઓપીડી યોજાશે….

    હવેથી વાંકાનેરના એપેક્સ સોનોગ્રાફી અને ઇમેજીંગ સેન્ટર ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ઓપીડી યોજાશે…

    મોરબી ખાતે આવેલ નામાંકિત એસ્પાયર સ્પાઇન કેર હોસ્પિટલના મણકા તથા કરોડરજ્જુના નિષ્ણાંત ડેડીકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણી દ્વારા આવતીકાલે વાંકાનેર શહેરના એપેક્સ સોનોગ્રાફી અને ઇમેજીંગ સેન્ટર ખાતે ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હાડકાંને લગતા દરેક પ્રકારના રોગો તેમજ મણકા અને કરોડરજ્જુની તકલીફોનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવશે….

    નીચે મુજબની તકલીફ ધરાવતા દર્દીઓએ ખાસ ઓપીડીનો લાભ લેવો…

    • કમર / પગમાં દુખાવો (સાયટિકા)
    • ગરદન / ડાથમાં દુખાવો
    • હાથ અથવા પગમાં ઝણઝણાટી / ખાલી ચડવી..
    • ઊભા રહેતા અથવા ચાલવામાં તકલીફ થવી…
    • મણકામાં ફેક્ચર અથવા ઈન્ફેક્શન
    • કમર અથવા મણકામાં ખૂંધની તકલીફ
    • કમર (સ્પાઇન)ની સર્જરી માટે સેકન્ડ ઓપિનિયન
    • કોમ્પ્લેક્સ સ્પાઇન સર્જરીના નિષ્ણાંત
    • રીવિઝન સ્પાઇન સર્જરીના નિષ્ણાંત

    ઓપીડીની વિગતો…

    તારીખ : 07-03-2026, શનિવાર
    સમય : બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધી…
    સ્થળ : એપેક્સ સોનોગ્રાફી અને ઇમેજીંગ સેન્ટર

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 82005 65267

     એપેક્સ સોનોગ્રાફી અને ઇમેજીંગ   સેન્ટર 

    અમરનાથ સોસાયટી, શેરી નં. ૦૨, નેશનલ હાઇવે, પેટ્રોલ પંપ પાછળ, જીનપરા જકાતનાકા, વાંકાનેર.

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!