દર મહિનાના પહેલા શનિવારે હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે ઓપીડી યોજાશે…
વાંકાનેરની હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે આવતીકાલ શનિવારે રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ)ના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો. સ્મિત કગથરા (કન્સલ્ટન્ટ ઓર્થોપેડીક અને સ્પાઇન સર્જન) દ્વારા આવતીકાલ શનિવારના રોજ ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાડકાં તથા કરોડરજ્જુને લગતા દરેક પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેથી આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે….

• ઓપીડી કેમ્પ •
તારીખ : 06/12/2025, શનિવાર
સમય : બપોરે 2 થી 4 વાગ્યા સુધી
સ્થળ : હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ; SMR મેન્સન, બીજા માળે, માર્કેટ ચોક, વાંકાનેર.

વધુ માહિતી માટે :- જહાંગીર ભાઈ પરાસરા (હેડ-માર્કેટિંગ) નો સંપર્ક કરવો….


