દરેક પ્રકારની સોનોગ્રાફી સાથે પીર મશાયખ હોસ્પિટલ ખાતે રાહત દરે સોનોગ્રાફી સેન્ટરનો પ્રારંભ….
વાંકાનેર વિસ્તારમાં નાગરિકોને રાહતદરે સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડતી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા નાગરિકોને વધુ એક રાહતરૂપ સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોને રાહતદરે દરેક પ્રકારની સોનોગ્રાફી સુવિધા મળી રહે તે માટે પીર મશાયખ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી & ઇમેજીંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં દર્દીઓને ડોક્ટરના જણાવ્યા મુજબ દરેક પ્રકારની સોનોગ્રાફી એકદમ રાહતદરે કરી આપવામાં આવશે….
પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ : સોનોગ્રાફી & ઇમેજીંગ સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
~ 3D / 4D USG
~ Whole Body USG
~ Color Doppler
~ Anomaly Scan
~ NT Scan
~ Ovulation Study
~ Sonomammography
એકદમ રાહતદરે દરેક પ્રકારની સોનોગ્રાફી માટે આજે જ પધારો…
પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ
સોનોગ્રાફી & ઇમેજીંગ સેન્ટર
ડો. રવી અમૃતિયા
રેડિયોલોજીસ્ટ & સોનોલોજીસ્ટ
સીટી સ્ટેશન રોડ, ધર્મ ચોક, વાંકાનેર
ફોન નં. : 02828 220344