સોલાર રૂફટોપ સિસ્ટમ કોઇપણ કંપનીની હોય, પરંતુ તેનાં 100% રક્ષણ માટે આજે જ વિમો ઉતારવાં સંપર્ક કરો આલમ એન્ટરપ્રાઇનો….
વાંકાનેર વિસ્તારનાં જાગૃત નાગરિકો દ્વારા વિજ બિલથી મુક્તિ માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી હોય, ત્યારે સોલાર કંપની દ્વારા ફક્ત સોલર પેનલનાં પર્ફોમન્સ માટે વોરંટી આપવામાં આવતી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કુદરતી આફત, વાવાઝોડા, વરસાદ, બરફના કરા કે અન્ય પ્રકારે પેનલની ભાંગતુંટ અથવા ડેમેજની ગેરંટી આપવામાં આવતી નથી, જેના કારણે આવા સમયે ગ્રાહકને સોલાર પેનલમાં નુકસાન થવાથી મોટી આર્થિક નુકસાની ભોગવી પડતી હોય છે, ત્યારે આ નુકસાનીથી બચવા અને દરેક પરિસ્થિતિમાં સોલાર સિસ્ટમના 100% રક્ષણ માટે વીમો ઉતારવો અનિવાર્ય બન્યો છે….
જેથી વાંકાનેર વિસ્તારમાં સોલાર ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ કામગીરી કરનાર આલમ એન્ટરપ્રાઇઝ દ્વારા દરેક કંપનીના અને કોઈ પણ જગ્યાએથી ખરીદી કરેલ સોલાર સિસ્ટમના એક વર્ષ, બે વર્ષ ત્રણ વર્ષ, પાંચ વર્ષ કે દસ વર્ષ સુધીના વિમા 100% રક્ષણ સાથે એકદમ સામાન્ય કિંમતમાં ઉતારી આપવામાં આવશે…
આપનાં સોલાર સિસ્ટમની દરેક પરિસ્થિતિમાં 100 % ટકા રક્ષણ સાથે રિકવરી માટે આજે જ સોલાર વિમો ઉતારવા સંપર્ક કરો….