Wednesday, July 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશું તમે સોલાર રૂફટોપ લગાવવાનું વિચારી રહ્યા છો ? : આવતીકાલે વાંકાનેરમાં...

    શું તમે સોલાર રૂફટોપ લગાવવાનું વિચારી રહ્યા છો ? : આવતીકાલે વાંકાનેરમાં ટાટા, અદાણી, વારી, એપીએસ સહિતની કંપની‌ના સોલાર માટે ખાસ મહા ડિસ્કાઉન્ટ ઓફરો સાથે કંપનીનો કેમ્પ યોજાશે….

    દરેક કંપનીના સોલાર પર મળશે ડિસ્કાઉન્ટ નહીં પરંતુ મહા ડિસ્કાઉન્ટ ઓફરો, કંપનીના અધિકારીઓના માર્ગદર્શન સાથે સોલાર રૂફટોપના ઇન્સ્ટોલેશન માટે કેમ્પની અવશ્ય મુલાકાત લો….

    વાંકાનેર વિસ્તારમાં નાગરિકોના વિજબીલ શુન્ય કરવાની નેમ સાથે કાર્યરત એવા આલમ એન્ટરપ્રાઇઝ દ્વારા ગ્રાહકોને ટાટા, અદાણી, વારી, એપીએસ સહિત દરેક કંપનીની સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે ખાસ કંપની તરફથી આવતીકાલે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કંપનીના પ્રતિનિધિ દ્વારા દરેક સોલાર સિસ્ટમ પર રેગ્યુલર ઓફરોની સાથે મહા ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે, જેથી સોલાર સિસ્ટમ વગાવવા ઇચ્છતા ગ્રાહકોએ આ કેમ્પની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કરાયો છે…

    • સોલાર રૂફટોપ કેમ્પ •

    તારીખ : 22/05/2025, ગુરુવાર
    સમય : સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી….
    સ્થળ : આલમ એન્ટરપ્રાઇઝ-ઓફિસ

    કેમ્પનો લાભ લેવા માટે અવશ્ય પધારો…

     આલમ એન્ટરપ્રાઇઝ 

    વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર

    Mo. 98798 79643 

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!