Tuesday, January 13, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : સોડાવાલાના નવા સોપાન Social & Bites નો આવતીકાલે શુભારંભ,...

    Grand Opening : સોડાવાલાના નવા સોપાન Social & Bites નો આવતીકાલે શુભારંભ, ફાસ્ટ ફૂડની અવનવી આઇટમોનો સ્વાદ હવે આપણાં વાંકાનેરમાં….

    સ્વાદની શોખીન વાંકાનેરની જનતા માટે નવું નજરાણું એટલે Social & Bites, 50 થી વધારે ફાસ્ટ ફૂડ આઇટમોના નવા સ્વાદ માટે શનિવારથી પધારો…

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર સ્ટાર પ્લાઝા ખાતે શરૂ થયેલ ” સોડાવાલા “ની ભવ્ય સફળતા બાદ હવે વાંકાનેરની પ્રિમિયમ જનતા માટે અહીં જ બેસ્ટ ફાસ્ટ ફૂડ આઇટમોના નવા નજરાણા ” Social & Bites “ નવા સોપાનનો આવતીકાલ શનિવારે ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…..

    સોશિયલ & બાઇટ્સ ખાતેથી વાંકાનેરની સ્વાદપ્રિય નાગરિકોને અલગ અલગ વેરાયટીમાં પીઝા, સેન્ડવીચ, બર્ગર, પાસ્તા, વફલ્સ, ફ્રેન્ચ ફ્રાઇસ, મેગી, પાણીપુરી સહિત 50થી વધારે અવનવી ફાસ્ટ ફુડ આઇટમો મળી રહેશે…

    • ભવ્ય શુભારંભ •

    તારીખ : 10/01/2026, શનિવાર
    સમય : સવારે 10 થી આપનાં આગમન સુધી…

     ” Social & Bites ” 

    Soda wala ; શોપ નં. 25-27, સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!