કાર સીટ કવર, મેટીંગ, એન્ડ્રોઇડ પ્લેયર, હેડ લાઇટ, ફોગ લાઇટ સહિત ટોટલ કાર સોલ્યુશન પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર મોર્ડન કાર મોડીફીકેશનના ટોટલ સોલ્યુશન સાથે શરૂ થયેલા વિશાળ શોરૂમ એવા સિરત એસેસરીઝ દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે કોઇપણ કારના દરેક પ્રકારના એસેસરીઝ મોડીફીકેશન પર 20 થી 40% સુધી ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ લેવા કાર લવરને અનુરોધ કરાયો છે….
દરેક પ્રકારની કાર એસેસરીઝમાં દિવાળી તહેવાર નિમિત્તે તા. ૧૫ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન 20 થી 40 % ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળી રહેશે….
સિરત એસેસરીઝ ખાતેથી ગ્રાહકોને સૌથી ઓછી કિંમતમાં દરેક કંપનીની કાર એસેસરીઝમાં હેડ લાઇટ, ફોગ લાઇટ, સીટ કવર, મેટીંગ, એન્ડ્રોઇડ પ્લેયર, ડાયમંડ કટ એન્ડ્રોઇડ, LCD ફીટીંગ સહિત દરેક પ્રકારની કાર તથા ટ્રક એસેસરીઝ મળી રહેશે….
આપની કારના મોર્ડન મોડીફીકેશન માટે આજે જ પધારો…