ગુજરાતની નામાંકિત શીતલ આઈસ્ક્રીમ કંપનીના સમગ્ર વાંકાનેર તેમજ ઢુવા વિસ્તારના ઓથોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર એવા રોયલ આઇસ્ક્રીમ એજન્સીના ઓનર ઇદ્રીશભાઈ કડીવારની દીકરી રીઝાનો આજે જન્મદિવસ છે, જે બદલ માતા-પિતા, પરીવારજનો તથા સ્નેહીજનો દ્વારા રીઝા કડીવારને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….
ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઇસ્ક્રીમ તથા ઠંડાપીણાની માંગમાં વધારો થતો હોય, ત્યારે સમગ્ર ગુજરાતમાં આઇસ્ક્રીમ પ્રોડક્ટમાં નામાંકિત અને લોકોની પહેલી પસંદગી બનેલ શિતલ આઇસ્ક્રીમની આપનાં શુભ પ્રસંગ તથા ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે દરેક આઇટમોની હોલસેલ ખરીદી તેમજ વેચાણ માટે વેપારીઓએ આજે જ રોયલ આઇસ્ક્રીમ એજન્સીનો સંપર્ક કરો…
સમગ્ર પંથકમાં નામાંકિત શિતલ કંપનીના દરેક પ્રોડક્ટની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….
રોયલ આઇસ્ક્રીમ એજન્સી
વાંકાનેર
સંજર ચેમ્બર્સ, પતાળીયા પુલની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર
Mo. 99983 02786
Mo. 97149 52860
ઢુવા
શ્યામ પ્લાઝા, ઢુવા ચોકડી, ભવાની હોટલની બાજુમાં, ઢુવા
Mo. 97149 52887
Mo. 97149 52860