Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ફક્ત રૂ. 350 માં ફુલ બોડી ચેકઅપ...

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ફક્ત રૂ. 350 માં ફુલ બોડી ચેકઅપ સહિત દરેક પ્રકારના રિપોર્ટ એકદમ રાહતદરે કરી અપાશે…

    શરીરની તંદુરસ્તીની તપાસ માટે સમયાંતરે ફુલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લેવા નાગરિકોને અપીલ, સત્યમ હોસ્પિટલ દ્વારા મંગળવારે દરેક રિપોર્ટ એકદમ રાહતદરે કરી અપાશે….

    હાલમાં ચાલતી મિશ્ર ઋતુઓને કારણે માનવ શરીરમાં શરદી, તાવ, ઝાળા-ઉલ્ટી સહિત નાના મોટા રોગો જોવા મળતાં હઘય છે, ત્યારે માંદગીની સિઝનને ધ્યાનમાં રાખી વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ દ્વારા નાગરિકોના આરોગ્યની જાળવણી અને તપાસ માટે આવતીકાલ મંગળવારના રોજ ફક્ત રૂ. 350 ના રાહત દરે ફુલ બોડી ચેકઅપ કેમ્પ સહિત તમામ પ્રકારના રિપોર્ટ એકદમ રાહતદરે કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા લોહી, કિડની, લિવર, સુગર, પેશાબ, હ્રદય, બ્લડપ્રેશરની તપાસ કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારની જનતાને અપીલ કરવામાં આવી છે….

    ફુલ બોડી ચેકઅપ કેમ્પ વિગતો…

    તારીખ : 23/07/2024, મંગળવાર
    સેમ્પલ આપવાનો સમય : સવારે 8 થી 10 સુધી

    (નોંધ : સુગર, કોલેસ્ટ્રોલ તથા થાઇરોઇડના રિપોર્ટ માટે દર્દીઓએ ભુખ્યા પેટે આવવાનું રહેશે…)

     સત્યમ્ હોસ્પિટલ 

    ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર

    રજીસ્ટ્રેશન માટે…

    મો. 73597 76486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!