Homeપ્રમોશન આર્ટિકલશિક્ષક ભરતી...: વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલય ખાતે વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે... શિક્ષક ભરતી…: વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલય ખાતે વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી કરાશે….
વાંકાનેર શહેરની નામાંકિત એવી શારદા વિદ્યાલય ખાતે આગામી દિવાળી વેકેશન બાદથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર માટે ઉપર મુજબની વિવિધ જગ્યાઓ ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે પહેલાંના ધોરણે પોતાની અરજી શાળા સમય દરમ્યાન રૂબરૂ અથવા નીચે આપેલ નંબર પર WhatsApp કરવાની રહેશે….
 શારદા વિદ્યાલય 
માર્કેટ ચોક, દેનાબેંકની પાછળ, વાંકાનેર
મો. 94272 52372
મો. 90990 88816
  error: Content is protected !!