તદ્દન નવા સ્ટોક સાથે અવનવી લેડીઝ વેર તથા ચિલ્ડ્રન વેર આઇટમોની આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે આજે જ પધારો….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર મીશરી હોટલની બાજુમાં આવેલ લેડીઝ તથા જેન્ટ્સ વેર આઇટમોના વિશાળ શો-રૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા આગામી રમઝાન ઇદ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં લેડીઝ કુર્તી, ડ્રેસ, સરારા, નાઇટ ડ્રેસ, જીન્સ પેન્ટ, ટી-શર્ટ, બુરખા, પાકિસ્તાનની કુર્તી સહિત દરેક આઇટમો પર 30% ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
આ રમઝાન ઇદમાં લેડીઝ વેર આઇટમોની આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે આજે જ પધારો….