Sunday, February 15, 2026
More
    HomeUncategorizedસંજરી ટ્રેડર્સ : સમર & રમઝાન સ્પેશિયલ આઇટમોની ખરીદી પર મેળવો 5...

    સંજરી ટ્રેડર્સ : સમર & રમઝાન સ્પેશિયલ આઇટમોની ખરીદી પર મેળવો 5 થી 50% સુધી મહા ડિસ્કાઉન્ટ….

    ગરમી અને પવિત્ર રમઝાન માસ નિમિત્તે સંજરી ટ્રેડર્સ તરફથી સમર & રમઝાન સ્પેશિયલ આઇટમો પર વિશેષ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ….

    ગરમી અને પવિત્ર રમઝાન માસ નિમિત્તે સંજરી ટ્રેડર્સ તરફથી સમર & રમઝાન સ્પેશિયલ આઇટમો પર વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં એક જ છત નીચે – વિશાળ પસંદગી, વ્યાજબી ભાવ અને વર્ષોના વિશ્વાસ સાથે ગ્રાહકોને અઢળક ઓફરોનો લાભ મળી રહેશે….

    રમઝાન & સમર સ્પેશ્યલ આઇટમો….

    • અંબર, અજવા, મેજડૂલ, કલમી, સુકરી, કીમિયા સહિતની 22થી વધુ પ્રીમિયમ ખજૂર વેરાયટીઓ….
    • પ્રીમિયમ ચોકલેટ ખજૂર – Assorted Milk, Dark & White ફ્લેવર સાથે
    (ગિફ્ટિંગ અને ઇફ્તાર માટે ખાસ પસંદગી)
    • 20થી વધુ બાસમતી ચોખાની વેરાયટી ( ₹75 થી ₹210 સુધીની રેંજ)
    • ઈન્ડિયા ગેટ કંપનીના સ્પેશિયલ બિરયાની માટે પ્રીમિયમ બાસમતી ચોખા ઉપલબ્ધ…(લાંબા દાણા, સુગંધિત, દમ બિરયાની માટે પરફેક્ટ)

    • રૂહઅફઝા, શરબત, ફાલુદા
    • બદામ શેક, રાબડી, બાસુંદી મિક્સ
    • આઇસક્રીમ & કસ્ટર્ડ પાઉડર
    • ફ્રૂટ સલાડ મિક્સ, જેલી, તકમરિયા
    • તમામ પ્રકારના સૂકા મેવા
    • ગરમ મસાલા & સોસ
    • પૌવા, મમરા, ભૂંગળા વગેરે આઇટમો…

    આગામી ઉનાળા તથા પવિત્ર રમઝાન માસની ખરીદી કરવા માટે આજે જ પધારો…

    • મેઈન બ્રાંચ •

     સંજરી ટ્રેડર્સ 

    સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર.

    મો. 99099 78622

    રેગ્યુલર ઓફર અને અપડેટ મેળવવા માટે અત્યારે જ નીચે આપેલ
    લિંક પર ક્લિક કરીને અમારા WHATSAPP ગ્રુપમાં જોડાઓ…

    https://chat.whatsapp.com/IbemlBNTR2F1dIMrSPT0GA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!