Friday, April 10, 2026
More
    HomeUncategorizedનવા પાકની સીઝન શરૂ, સ્માર્ટ પરિવાર માટે આખા વર્ષના મસાલા તથા અનાજ...

    નવા પાકની સીઝન શરૂ, સ્માર્ટ પરિવાર માટે આખા વર્ષના મસાલા તથા અનાજ ભરવાની સોનેરી તક : સંજરી ટ્રેડર્સ-વાંકાનેર

    સમજદાર પરિવારો સીઝનમાં જ વર્ષભર માટે અનાજ અને મસાલાનો સ્ટોક કરે છે, કારણ કે તાજગી, ગુણવત્તા અને યોગ્ય ભાવ એકસાથે રોજ નથી મળતાં….

    બારેમાસ ભરવા લાયક નવી સિઝનના ઘઉં…

    ✔️ મશીન ક્લીન સ્વચ્છ અને શુદ્ધ
    ✔️ વર્ષભર માટે સ્ટોર કરવા યોગ્ય
    ✔️ સીઝનના અનુકૂળ અને વ્યાજબી ભાવ
    ✔️ સાથોસાથ તમામ પ્રકારના અનાજ અને કઠોળમાં ભેળવવા માટેનો ” મોઈસ્ચર એબ્સોબર” બોરિક પાઉડર અને એરંડિયું તેલ પણ વ્યાજબી ભાવે મળી રહેશે…

     નવી સીઝનના મસાલા પણ ઉપલબ્ધ…

    ◼️ મરચું
    ◼️સ્પેશિયલ કુમઠી કાશ્મીરી મરચું
    ◼️હળદર
    ◼️ધાણા પાઉડર
    ◼️ ઘાણાં-જીરું
    ◼️ આખું જીરું
    ◼️ ધાણા
    ◼️વરયાળી

    ✔️ વધુ તાજગી અને સારો સ્વાદ
    ✔️ નવી આવક – ઉત્તમ ગુણવત્તા
    ✔️ લાંબા સમય સુધી સાચવવા યોગ્ય

    આજના યોગ્ય ભાવમાં bulk ખરીદી કરીને પૈસા બચાવો અને વર્ષભર ભાવવધારાની ચિંતા મુક્ત રહો…

     ખરીદી માટે આજે જ મુલાકાત લો… 

     સંજરી ટ્રેડર્સ 

    સાબર/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર

    📞 9909229561

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!