રેન્જર રાઇડર્સ તેમજ મન્કી મેન તથા ગોરીલા મેનના મનોરંજનનો આનંદ માણવા આજે જ પધારો, આવતીકાલે મેળાનો અંતિમ દિવસ….
વાંકાનેર ખાતે તહેવારો દરમિયાન લોકોની પહેલી પસંદ બનેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સમૃદ્ધિ લેજેન્સી ફેસ્ટિવલ મેળામાં ગઇકાલે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે આવેલ મંકી મેન તથા ગોરીલા મેન આકર્ષકનું કેન્દ્ર બનતાં લોકોએ ખુબ પ્રતિસાદ આપ્યો હોય, જેથી લોક લાગણીને માન આપી આ બંને પાત્રો આજે પણ સમૃદ્ધિ લેજેન્સી ફેસ્ટિવલ મેળામાં પધારશે, જેને મળવા તેમજ મેળાનો આનંદ માણવા માટે આજે જ આપનાં પરીવાર સાથે પધારો….
સમૃદ્ધિ લેજેન્સી ફેસ્ટિવલ લોકમેળાની વિશેષતાઓ….
• સીંગાપુર એરલાઈન્સના પ્લેનનો વિશાળ અને આકર્ષક એન્ટ્રી ગેટ…
• ડીજીટલ એલ.ઇ.ડી. લાઈટથી સજજ ટર્નલ એન્ટ્રી…
• 20 વધારે નાની-મોટી રાઇટ્સ…
• વાંકાનેરમાં પ્રથમ વખત રેન્જર રાઇડર્સ ફક્ત રૂ. 50 માં…
• પાંચથી વધારે સેલ્ફી પોઇન્ટ…
• મન્કી મેન તથા ગોરીલા મેન દ્વારા ફ્રી મનોરંજન…
• વન ગ્રાઉન્ડ, વન સાઉન્ડ થીમ…
• અલગ અલગ બિઝનેસ સ્ટોલ…
• ફાસ્ટ ફુડ તથા નાસ્તા માટે અલગ અલગ હાઇજેનીક સ્ટોલ…
• સી.સી.ટી.વી. કેમેરા, સીકચુરીટી ગાર્ડ તેમજ બાઉન્સરની વ્યવસ્થા…
આ તહેવારોમાં આપના બાળકો જતા સમગ્ર પરિવારના શ્રેષ્ઠ મનોરંજન માટે આજે જ પધારો….