દિવાળી આવી ઓફરોની વણઝાર લાવી…: ઘરઘંટી, આર.ઓ. પ્લાન્ટ તથા હોમ એપ્લાયન્સ આઇટમો ખરીદવાની સુવર્ણ તક….
વર્ષના સૌથી મોટા દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર વિસ્તારમાં બેસ્ટ સર્વિસ અને ક્વોલિટી માટે જાણીતા સમીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને દેશની નામાંકિત જાગૃતિ કંપનીની ઘરઘંટીની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે સાયકલ અથવા બોસ મિક્સ, ઇસ્ત્રી, બુકેટ મોપ બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ સાથે જ આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર ગ્રાહકોને અલગ અલગ મોડેલ મુજબ ટ્રોલી બેગ, પોર્ટેબલ ગિઝર, ઇલેક્ટ્રિક સ્ટવ તથા સાયકલ સહિતના ઇનામો ફ્રી મળી રહેશે….
સર્વિસ અને ક્વોલિટીમાં બેસ્ટ એટલે સમીર ઇલેક્ટ્રોનિક્સ….
• 30 વર્ષથી નામાંકિત જાગૃતિ કંપનીની કોઈ પણ ઘરઘંટીની ખરીદી પર મેળવો સાયકલ અથવા બોસ મિક્સર + ઇસ્ત્રી + Bucket Mop બિલકુલ ફ્રી…
• આર.ઓ. સિસ્ટમની ખરીદી પર ટ્રોલી બેગ, પોર્ટેબલ ગિઝર, ઇલેક્ટ્રિક સ્ટવ તથા સાયકલ સહિતના શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• રૂ. 10,000 થી વધારેની કિંમતના પંખા, મિક્સર, ઇસ્ત્રી, હિટર, ગિઝર, ઇલેક્ટ્રિક સ્ટવ, સેન્ડવીચ મશીન, છાસ વલોણા સહિતની ખરીદી પર શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• તમામ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ સરળ હપ્તે….
• બજાજ ફાયનાન્સ સાથે ખરીદી કરવાની સુવર્ણ તક…
• હોમ એપ્લાયન્સ આઇટમો પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• દરેક કંપનીની ઘરઘંટીના સ્પેર પાર્ટસ હોલસેલ તેમજ રિટેઇલમાં મળશે…
• સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ, ઘરઘંટી સહિતના રિપેરિંગ તથા સર્વિસ માટે આજે જ સંપર્ક કરો…
• જુની ઘરઘંટીમાં રૂ. 4,000 સુધી એક્સચેન્જ ઓફરનો લાભ….
…તો રાહ શેની જુઓ છો, ફેસ્ટિવલ સ્પેશ્યલ ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…