11 દિવસ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર : પ્લાયવુડ, ફર્નિચર હાર્ડવેર તથા લેમિનેટની ખરીદી કરનાર ગ્રાહકોને મળશે ઇદ-એ-મિલાદ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ, ઓફરનો લાભ લેવા આજે જ શોપ પર પધારો…..

વાંકાનેર શહેર નજીક ગુલશન પાર્ક મેઇન રોડ પર આવેલ એસ. એસ. એલ્યુમિનિયમ & પ્લાયવુડ દ્વારા આગામી ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે અગીયાર દિવસ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં તા. 04 થી 14 સપ્ટેમ્બર સુધીમાં પ્લાયવુડ, ફર્નિચર હાર્ડવેર તથા લેમિનેટ સહિતના ફર્નિચર મટીરીયલની ખરીદી કરનાર દરેક ગ્રાહકોને બિલમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે….


આ સાથે જ અમારે ત્યાંથી ગ્રાહકોને સ્ટાન્ડર્ડ પ્લાયવુડ, ફર્નિચર હાર્ડવેર આઇટમો, સનમાઇકા, ફ્લશ ડોર, બ્લોકબોર્ડ, એલ્યુમિનિયમ સેકશન, એલ્યુમિનિયમ બારી-દરવાજા, કિચન બાસ્કેટ તથા ફર્નિચરને લગતી દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

આગામી ઇદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે ફર્નિચર મટીરીયલની ખરીદી પર સ્પે. ડિસ્કાઉન્ટનો લાભ લેવા આજે જ પધારો….
એસ. એસ. એલ્યુમિનિયમ & પ્લાયવુડ
ગુલશન પાર્ક મેઇન રોડ, 66 કેવીના વિજપોલ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
મો. 98242 73409
મો. 70962 29494



11 દિવસ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર : પ્લાયવુડ, ફર્નિચર હાર્ડવેર તથા લેમિનેટની ખરીદી કરનાર ગ્રાહકોને મળશે ઇદ-એ-મિલાદ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ, ઓફરનો લાભ લેવા આજે જ શોપ પર પધારો…..