લિમિટેડ ઓફરનો લાભ લેવા આજે જ અમારો સંપર્ક કરો…: સોલાર રૂફટોપ સિસ્ટમ સાથે મેળવો ફ્રી સર્વિસ, ફ્રી ઇન્સ્ટોલેશન અને ફ્રી સાઇટ વિઝીટ…
વાંકાનેર શહેર ખાતે સોલાર ક્ષેત્રમાં કાર્યરત અને 200 થી વધારે સંતોષકારક રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશનનો બહોળો અનુભવ ધરાવતા એસ. બી. ઇલેક્ટ્રિક દ્વારા આગામી રમઝાન ઇદ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં રમઝાન ઇદ પુર્વે સોલાર રૂફટોપ સિસ્ટમના બુકિંગ પર ગ્રાહકોને આકર્ષવા ડિસ્કાઉન્ટ સાથે દસ વર્ષનો વિમો બિલકુલ ફ્રી આપવામાં આવશે….

સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત એસ. બી. ઇલેક્ટ્રિકની જ કેમ ?
• Adani, Waaree સહિત દરેક કંપનીની સોલાર સિસ્ટમ ઉપલબ્ધ….
• સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર મેળવો દસ વર્ષનો વિમો બિલકુલ ફ્રી….
• સોલાર પેનલ પર 30 વર્ષની પરફોર્મન્સ વોરંટીનો લાભ…
• સોલાર ઇન્વર્ટર પર 8 વર્ષની વોરંટી…
• સંપુર્ણ સોલાર સિસ્ટમની 5 વર્ષની વોરંટી…
• સોલાર સિસ્ટમનું અનુભવી ટીમ દ્વારા ઇન્સ્ટોલેશન…
• સર્વશ્રેષ્ઠ સર્વિસ એટલે એસ.બી. ઇલેક્ટ્રિક…

દસ વર્ષના ફ્રી વિમા સાથે આપના ઘરે સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ અમારો સંપર્ક કરો….



