રોયલ એન્ટરપ્રાઇઝ ઓપનિંગ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર : એર બ્લોવર ફક્ત રૂ. 499 માં….

વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર પાવર ટુલ્સ & હેન્ડ ટુલ્સ માટે કાર્યરત એવા રોયલ એન્ટરપ્રાઇઝ દ્વારા સમય સાથે કદમ મિલાવી વ્યવસાયનો વ્યાપ વધારતા વધુ એક નવા શોરૂમ એવા ‘ રોયલ એન્ટરપ્રાઇઝ ‘ નો ભવ્ય શુભારંભ કરવા જઇ રહ્યા છે, જેનો આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં પાન-ગુલાબ લેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે…

રોયલ એન્ટરપ્રાઇઝ : પાવર ટુલ્સ & હેન્ડ ટુલ્સની દરેક આઇટમોની ખરીદી માટે આજે જ પધારો….
અમારા નવા શોરૂમ ખાતેથી આપને ગ્રાઇન્ડર, ધ્રીલ, બ્રેકર, ચેન્સો મશીન, બ્લોર સહિત દરેક પ્રકારના પાવર ટુલ્સ & હેન્ડ ટુલ્સ તેમજ હાર્ડવેરને લગતી દરેક નવી આઇટમો, સ્પેર પાર્ટસ તથા પાવર ટુલ્સ રિપેરિંગ એકદમ વ્યાજબી દરે કરી આપવામાં આવશે….


ઓપનિંગ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર, બ્લોર ખરીદો ફક્ત રૂ. 499માં….
રોયલ એન્ટરપ્રાઇઝના નવા શોરૂમના આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આવતીકાલે અમારા નવા શોરૂમ ખાતેથી ઘર-મકાન-દુકાન-ઓફિસની સાફ-સફાઈ ઉપયોગી બ્લોર ફક્ત રૂ. 499 માં મળી રહેશે, જેનો લાભ લેવા માટે આજે જ પધારો….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 25-05-2024, શનિવાર
સમય : સવારે 10 થી આપના આગમનની સુધી…

રોયલ એન્ટરપ્રાઇઝ
લીમડા ચોક, દિવાળીબેન સ્કુલની બાજુમાં, જીનપરા મેઇન રોડ, વાંકાનેર
મો. 97149 12048
મો. 93165 83953



