ટ્રેક્ટર એન્ડ ટ્રેક્ટર પાર્ટસ ખેડૂત ભાઇઓ મટે લાવ્યું છે ધમાકેદાર ઓફર…: રોટાવેટર તથા મોબાઇલ શ્રેડર સહિતના ખેત સાધનો પર મેળવો સ્પે. ડિસ્કાઉન્ટ….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર મોનાલી ચેમ્બર ખાતે કાર્યરત ટ્રેક્ટર એન્ડ ટ્રેક્ટર પાર્ટસ શોરૂમ દ્વારા વાંકાનેર પંથકના ખેડૂતો માટે દિવાળી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં 3 થી 8 ફુટ સુધીના રોટોકિંગ રોટાવેટરની ખરીદી પર દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે રોટાવેટર બ્લેડ સેટ તથા ટુલ કીટ બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ સાથે જ સાઇડ ડ્રાઇવ અને સેન્ટર ડ્રાઇવ શ્રેડરની ખરીદી પર પણ ખેડૂતોને સરકારી સબસિડીના લાભ સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહેશે…
ટ્રેક્ટર એન્ડ ટ્રેક્ટર પાર્ટસ દિવાળી ધમાકેદાર ઓફરો…
• 3 થી 8 ફુટ સુધીના રોટાવેટરની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ + બ્લેડ સેટ તથા ટુલ કીટ બિલકુલ ફ્રી…
• મોબાઇલ શ્રેડર (સાઇડ ડ્રાઇવ અને સેન્ટર ડ્રાઇવ) ની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• હાઇડ્રોલિક રિવર્સેબલ પ્લાઉ ની ખરીદી પર આકર્ષક ઓફર….
• રોટાવેટર, મોબાઇલ શ્રેડર તથા પ્લાઉના દરેક પ્રકારના સ્પેર પાર્ટસ મળશે….
રોટોકિંગ રોટાવેટર, હાઇડ્રોલિક રિવર્સેબલ પ્લાઉ તથા મોબાઇલ શ્રેડરની ખરીદી માટે આજે જ સંપર્ક કરો…