Tuesday, December 2, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશું તમે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો ?, તો તમારા માટે રિબીશન...

    શું તમે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો ?, તો તમારા માટે રિબીશન કેમિકલ લાવ્યું છે સ્પેશ્યલ કેમિકલ, વિગતો માટે આજે જ સંપર્ક કરો….

    ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વેપારી માટે છે, આપની જરૂરિયાત મુજબ કેમિકલની વિશાળ રેન્જ….

    ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કેમિકલ સપ્લાય સાથે સંકળાયેલા રિબીશન કેમિકલ કંપની દ્વારા પોતાના રિસર્ચ અનુભવને આધારે બજારમાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ માટે ઉપયોગી કેમિકલની વિશાળ રેન્જ લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગથી વેપારીઓને ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં 100% ફાયદો મળશે, જેના વિશે વધુ માહિતી માટે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આજે જ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

    ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં ફેબ્રિકની ક્વોલિટી વધારવા, કલર સ્ટેબિલિટી મજબૂત કરવા અને ફિનિશિંગને પ્રીમિયમ બનાવવા માટે હાજર છે, રિબીશન કેમિકલની વિશાળ રેન્જ, જેના ઉપયોગથી આપને મળશે….

    ✔️ બ્રાઇટ કલર ફિનિશ
    ✔️ સોફ્ટ & સ્મૂથ ટચ
    ✔️ લાંબા સમય સુધી ચાલે તેવી ક્વોલિટી..
    ✔️ ઓછો ખર્ચ – વધુ પ્રોડક્શન
    ✔️ તમામ પ્રકારના ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ માટે ઉપયોગી કેમિકલ…

    રિબીશન કેમિકલ લાવ્યું છે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગની દરેક જરૂરિયાત માટે પરફેક્ટ કેમિકલ સોલ્યુશન….

     રીબીશન કેમિકલ્સ કંપની 

    27 નેશનલ હાઇવે, લાલપર, વાંકાનેર, જી. મોરબી.

    રિયાસત વકાલીયા
    Mo. 76980 42430

    સોયબ શેરસીયા
    Mo. 95740 08982

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!