Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલશું તમે પણ ટાઇલ્સ લગાવવાનું વિચારી રહ્યા છો ?, તો વાંકાનેરની રિબીશન...

    શું તમે પણ ટાઇલ્સ લગાવવાનું વિચારી રહ્યા છો ?, તો વાંકાનેરની રિબીશન કંપની લાવી છે, માર્કેટ કરતાં એકદમ સસ્તા દરે સુપર ટાઇલ્સ એડહેસિવ કેમિકલ….

    કંસ્ટ્રકશન કેમિકલ ક્ષેત્રે બજારમાં ધૂમ મચાવતી રિબીશન કેમિકલ કંપનીના ટાઈલ્સ કેમિકલનો ઉપયોગ કરવાથી ટાઇલ્સને મળશે ડબલ મજબૂતી, આજે જ સંપર્ક કરો…..

    વાંકાનેર જેવા નાના સેન્ટરથી શરૂ થયેલ રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં બહોળા સંશોધન બાદ બજારમાં વિવિધ કંન્ટ્રક્શન કેમિકલ લોન્ચ કરવામાં આવેલ, જેમાં ગ્રાહકોને મળેલ અભુતપૂર્વના પરિણામ બાદ કંપની દ્વારા ટાઇલ્સને ડબલ મજબૂતી અને ઉખડી જવાની સમસ્યાથી મુક્તિ માટે સ્પેશ્યલ ત્રણ પ્રકારના ટાઇલ્સ એડહેસિવ કેમિકલ લોન્ચ કરવામાં આવ્યા છે….

    વાંકાનેરની પોતાની કંપની એવી રિબીશન કેમિકલ કંપની દ્વારા વાંકાનેર વિસ્તારના નાગરિકોના લાભ માટે બજારમાં મળતા કેમિકલ કરતાં એકદમ સસ્તા દરે સાથે રિબીશન ટાઇલ્સ એડહેસિવ કેમિકલ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ કરવાથી ટાઈલ્સને ડબલ મજબુતી અને ઉખડી જવાની સમસ્યાથી છુટકારો મળે છે…

    રિબીશન કેમિકલ કંપની દ્વારા બાંધકામના તમામ ક્ષેત્રોમાં લાંબા સમયના અનુભવ અને રિસર્ચ બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્રે અત્યાધુનિક કેમિકલો તૈયાર કરવામાં આવ્યા છે, જે હાલ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જેમાં રિબીશન કેમિકલ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ ટાઈલ્સ કેમિકલ પણ બાંધકામમાં ખૂબ સફળ રહ્યું છે, જેનાથી ટાઈલ્સને ડબલ મજબુતી સાથે લાદી ઉખડી જવાની સમસ્યાનો અંત આવી ગયો છે….

    …જો તમે પણ ટાઈલ્સ ઉખડી જવાની સમસ્યાઓથી ત્રસ્ત હોય, તો આજે જ સંપર્ક કરો…

     રીબીશન કેમિકલ્સ કંપની 

    75, સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

    રિયાસત વકાલીયા  
    મો. 76980 42430 
           
    સોયબ શેરસીયા
    મો. 95740 08982

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!