રાજકોટના નામાંકિત હિજામા એક્સપર્ટ ડો. એસ. એમ. આલમ દ્વારા રાહતદરે હિજામા કેમ્પ યોજાશે…
વાંકાનેરની નામાંકિત રિલીફ હોસ્પિટલ ખાતે આવતીકાલે રાહતદરે હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના હિજામા એક્સપર્ટ ડો. એસ. એમ. આલમ દ્વારા રક્તના શુદ્ધિકરણ સાથે દરેક રોગોના અકસીર ઇલાજ સમાન હિજામા થેરાપી આપવામાં આવશે….
• કેમ્પની વિગતો •
તારીખ : 13/07/2024, શનિવાર
સમય : સવારે 9 થી બપોર 2 વાગ્યા સુધી…
સ્થળ : રીલીફ હોસ્પિટલ, માઁ હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાની બાજુવાળી શેરી, નેશનલ હાઇવે, વાંકાનેર.
હિજામા થેરાપીથી નીચે મુજબના રોગોની સારવાર કરી શકાય…
• બધાજ પ્રકાર ના દુખાવા
• માનસિક રોગ
• લકવો
• ચામડીના રોગો
• એલર્જી
• ખિલ-મુહાસા
• વાળના રોગો
• બ્લડપ્રેશર સહિત દરેક રોગોની સારવાર…
હિજામા થેરાપીથી થતા ફાયદાઓ…
હિજામા થેરાપીથી માનવ શરીરમાં ખરાબ લોહીને શરીર માંથી હકાઢી શરીર સાફ થાય છે, તથા રક્તપરિભ્રમણ વધારીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી હિજમા થેરાપી માનવ શરીરના દરેક રોગો માટે અકસીર ઇલાજ સાબિત થાય છે…
(નોંધ : આ હિજામા કેમ્પમાં ફાયર કપિંગ તથા મસાજ કપિંગ સાથે એક કપ/પોઇન્ટના ફક્ત રૂ. ૭૦/- ચાર્જ રહેશે, જેમાં બહેનો માટે અલગથી ફિમેલ ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે…)
રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો…