વાંકાનેર તાલુકાના રાતાવરીડા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં પરપ્રાંતિય આધેડનું વાઇ આવતા તેની સારવાર લીધા બાદ તેમનું રાત્રીના સમયે મોત થયું હોય, જેમાં મૃતકના માથા પર ઇજાના નિશાનો સામે આવતા બાબતે આ શંકા ઉપજાવતા બનાવમાં પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ મારૂતિ માઇક્રોન નામના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ બિહારના વતની કામેશ્વર રામેશ્વર રાય (ઉ.વ. 55) નામના આધેડને ગત.તા.31ના રોજ વાઈ આવ્યા બાદ પડી જતા પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ રૂમમાં સુઈ ગયા હોય, જે બાદ રાત્રીના સમયે તેનું મોત થયું હતું, જેમાં મૃતકના માથામાં ઇજાના નિશાન સામે આવતા, આ શંકાસ્પદ બનાવમાં પોલીસે આ બનાવમાં મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવા અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS