કેરાળા ગામના બોર્ડે હોટલ ટાંકુણી ગ્રુપ લાવ્યું છે દર વર્ષની માફક આ વર્ષે પણ રમઝાન સ્પેશિયલ ઓફર : રિટેઇલ તથા હોલસેલ ખરીદી માટે આજે જ પધારો…

આજથી શરૂ થતાં પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજેદારોની ઇફતારી માટે વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ ટાંકુણી ગ્રુપ દ્વારા નહીં નફો, નહિં નુકસાનીના સેવાર્થે રમઝાન સ્પેશિયલ ધમાકેદાર ઓફર શરૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર રમઝાન માસ દરમિયાન સાંજે રિટેઇલ તથા હોલસેલ ઇફતાર માટે રાહત દરે ભજીયા, જલેબી તથા સમોસા ફક્ત રૂ. 100 માં કિલો આપવામાં આવી રહ્યા છે…

આ ઓફરમાં રમઝાન માસ દરમ્યાન ગ્રાહકોને હોલસેલ તથા રિટેઇલ એમ બંને રીતે બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી ગરમા-ગરમ ભજીયા, જલેબી તથા સમોસા ફક્ત રૂ. 100 માં પ્રતિ કિલો આપવામાં આવશે, જેનો લાભ લેવા ગ્રાહકોને ટાંકુણી ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે…

રમઝાન માસ દરમ્યાન ઇફતારી કરાવવા ભજીયા, જલેબી તથા સમોસાના ઓર્ડર આપવા માટે આજે જ સંપર્ક કરો…
હોટલ ટાંકુણી
કેરાળા ગામના બોર્ડ, હોટલ ટાંકુણી, નેશનલ હાઇવે, વાંકાનેર
હાજી સાજીદભાઈ
Mo. 84017 66127


