કેરાળા ગામના બોર્ડ હોટલ ટાંકુણી ગ્રુપ લાવ્યું છે રમઝાન સ્પેશિયલ ઓફર : રિટેઇલ તથા હોલસેલ ખરીદી માટે આજે જ પધારો….
હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે રોજેદારોને ઇફતારી માટે વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ ટાંકુણી ગ્રુપ દ્વારા નહીં નફો, નહિં નુકસાનીના ધોરણે રમઝાન સ્પેશિયલ ધમાકેદાર ઓફર શરૂ કરવામાં આવી છે, જેમાં રિટેઇલ તથા હોલસેલ ઇફતાર માટે રાહત દરે ભજીયા, જલેબી તથા સમોસા ફક્ત રૂ. 100 માં કિલો આપવામાં આવી રહ્યા છે…
આ ઓફરમાં રમઝાન માસ દરમ્યાન ગ્રાહકોને હોલસેલ તથા રિટેઇલ એમ બંને રીતે બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી ગરમાગરમ ભજીયા, જલેબી તથા સમોસા ફક્ત રૂ. 100 માં પ્રતિ કિલો આપવામાં આવશે, જેનો લાભ લેવા ગ્રાહકોને ટાંકુણી ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે…
રમઝાન માસ દરમ્યાન મસ્જિદ ખાતે ઇફતારી કરાવવા ભજીયા , જલેબી તથા સમોસાના ઓર્ડર આપવા આજે જ અમારો સંપર્ક કરો…
હોટલ ટાંકુણી
કેરાળા ગામના બોર્ડ, હોટલ ટાંકુણી, નેશનલ હાઇવે, વાંકાનેર
બિજલભાઈ
મો. 99740 30356