વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપી યાસીનભાઈ રહીમભાઈ સમા (ઉ.વ. ૩૧, રહે. દૂધની ડેરી પાસે, રાજકોટ) સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0