નવા વિશાળ શોરૂમ સાથે આ દિવાળી ઉજવો રાજ મોબાઇલ & ઇલેક્ટ્રોનિક્સને સંગ : કોઇપણ મોબાઇલની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત રાજ મોબાઇલ દ્વારા આધુનિક સમય સાથે ‘ રાજ મોબાઇલ & ઇલેક્ટ્રોનિક્સ ‘ ના નવા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હોય, ત્યારે આ દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક્સ બંને આઇટમોમાં ધમાકા ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ મોબાઇલની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર અવનવી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
રાજ મોબાઇલ દિવાળી ધમાકા ઓફરો…
• સ્માર્ટફોનની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ…
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
• Oppo તથા Vivo કંપનીના મોબાઇલ પર બે-બે ગિફ્ટ ફ્રી…
• મોબાઇલની ખરીદી પર સાયકલ બિલકુલ ફ્રી…
• મોબાઇલની ખરીદી પર સ્કેચ કુપન ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ…
• ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર સીધું કેશ ડિસ્કાઉન્ટ…
• ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં ક્રેડિટ કાર્ડ પર 10% સુધી કેશબેક…
• ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર ડબલ બેડની બેડશીટ ફ્રી…
તો હવે રાહ શેની જુઓ છો ?, મોબાઇલ તથા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી માટે આજે જ પધારો….