LG તથા SAMSUNG કંપનીના સેકન્ડ હેન્ડ તથા કંપની સેકન્ડ વોશીંગ મશીનની ખરીદી પર ધમાકાદાર ઓફરનો લાભ, લિમિટેડ સ્ટોક હોવાથી ઓફરનો લાભ લેવા આજે જ સંપર્ક કરો….
વાંકાનેરના મિતાણા રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે છેલ્લા બે વર્ષથી કાર્યરત આર. કે. ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકાના ગ્રાહકો માટે ખાલી કરવાના ભાવમાં ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં મોટા-મોટા ઇલેક્ટ્રોનિકના ખાલી થતાં શોરૂમ માંથી ખરીદી કરવામાં આવેલ દેશની નામાંકિત LG તથા SAMSUNG કંપનીના 7 થી 12 Kg સુધીના સેકન્ડ હેન્ડ તથા કંપની સેકન્ડ ફુલી ઓટોમેટિક વોશિંગ મશીન એક વર્ષની ગેરંટી સાથે ફક્ત રૂ. 8,499 ના સૌથી સસ્તા દરે આપવાની જાહેરાત કરવામાં આવી છે…
આર. કે. ઇલેક્ટ્રોનિક્સ સ્ટોક ક્લિયરન્સ મેગા સેલ….
• દેશની નામાંકિત LG તથા SAMSUNG કંપનીના સેકન્ડ હેન્ડ તથા કંપની સેકન્ડ ફુલી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશીંગ મશીન ફક્ત રૂ. 8,499 માં…
• 7 થી 12 Kg સુધી વિશાળ રેન્જમાં ફુલી ઓટોમેટિક વોશીંગ મશીન ઉપલબ્ધ…
• પાંચ વોશિંગ મશીનની ખરીદી પર એક વોશિંગ મશીન બિલકુલ ફ્રી….
• દરેક વોશીંગ મશીન પર એક વર્ષની ગેરંટી….
• વોશિંગ મશીનની ખરીદી પર હોમ સર્વિસ બિલકુલ ફ્રી….
વોશીંગ મશીન ખરીદવાની આવી સુવર્ણ તક બીજી વાર નહીં મળે, તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો…