Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલશું તમે મોરબી વિસ્તારમાં જોબ શોધી રહ્યા છો ?, તો પછી જોબની...

    શું તમે મોરબી વિસ્તારમાં જોબ શોધી રહ્યા છો ?, તો પછી જોબની FREE સર્વિસ આપતી QuickEmploy Placement કંપની છે ને….

    હવે જોબ શોધવા તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, કેમ કે આવી ગઈ છે ડિજિટલ જમાનાની જોબ પ્લેસમેન્ટ કંપની એટલે QuickEmploy Placement : તમારા મોબાઈલમાં ઘરબેઠા મોરબી વિસ્તારની તમામ જોબ વેકેન્સીની નોટિફિકેશન મેળવો….

    સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવતા ઔદ્યોગિક ઝોન મોરબીનો દિનપ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે, ત્યારે સતત વધતા કારખાનાઓમાં પ્રાઇવેટ જોબની પુષ્કળ તક મળી રહી છે, છતાં ઘણા ઉમેદવારને તેમની મનપસંદ જોબ શોધવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે કંપનીને પણ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી / સ્ટાફ શોધવામાં મુશ્કેલી પડે છે. જેથી આ સમસ્યાનું QuickEmploy Placement સમાધાન બની ગયું છે….

    QuickEmploy Placement એટલે એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ જેમાં જોબની જરૂર છે તેવા ઉમેદવાર તેમજ જે કંપનીને સ્ટાફની જરૂર છે તેવી કંપની બંનેને એક બીજાથી પરિચિત કરાવે છે. તે પણ ક્યાંય ધક્કા ખાધા વગર એટલે કે તમારા મોબાઈલ દ્વારા હવે કોઈ પણ નોકરી ઇચ્છુક પોતાની આવડત અને અનુભવના આધારે પળભરમાં નોકરી મેળવી શકે છે. સામે કંપનીઓ, ઓફિસો તેમજ ઈન્ડસ્ટ્રીઝને પણ સ્ટાફ માત્ર નજીવા દરથી સ્ટાફ મળી રહેશે….

    👉 જો તમે જોબ શોધતા હોય તો નીચે આપેલ સરળ પ્રોસેશથી ઘરબેઠા રેજીસ્ટ્રેશન કરી QuickEmploy Placement સાથે FREE માં જોડાય શકો છો….

    1). સૌપ્રથમ તમારે વોટ્સએપ નંબર +91 84888 87686 પર Hi મેસેજ કરવાનો રહેશે, જેથી તમને એક Job Notification Form ની લિંક પ્રાપ્ત થશે….
    2). જે લિંક પરથી ઉમેદવારોએ રેજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી 48 કલાક માં જ તમને QuickEmploy Placement ના વોટ્સએપ ગ્રુપમાં એડડ કરવામાં આવશે…
    3). મોરબીમાં જ્યાં જોબની વેકૅન્સી / જગ્યા આવશે તે કંપનીના નામ, એડ્રેસ, ફોન નંબર જેવી બધી માહિતી સાથેની પોસ્ટ આ વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવશે. જેથી તમે સીધો તે કંપનીનો સંપર્ક કરી શકો છો અને તમારી મનપસંદ જોબ મેળવી શકો છો….

    👉 જો તમે તમારી કંપની માટે સ્ટાફ શોધી રહ્યા છો, તો નીચે આપેલ સરળ પ્રોસેશથી કંપની માટે માત્ર નજીવા ખર્ચે QuickEmploy Placement દ્વારા સ્ટાફ શોધી શકો છો…

    1). સૌપ્રથમ તમારે વોટ્સએપ નંબર +91 84888 87686 પર Hi મેસેજ કરવાનો રહેશે. જેથી તમને એક Staff Vacancy Formની લિંક પ્રાપ્ત થશે…
    2). જે ફોર્મ ભર્યા પછી 48 કલાકમાં જ તમને QuickEmploy Placement ટીમ તમને તમારી પોસ્ટ બનાવીને વેરિફિકેશન માટે મોકલશે…
    3). જે બાદ તમારી પોસ્ટ અમારા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે. પછી અમારી સાથે જોડાયેલા ઉમેદવાર કે જેને જોબની જરૂર છે, તે સીધો જ તમારો સંપર્ક કરશે, જેથી તમે તમારી અનુકૂળતાએ ઇન્ટરવ્યૂ નક્કી કરીને તમારે અનુરૂપ સ્ટાફ પસંદ કરી શકો….

    QuickEmploy Placement છેલ્લા 3 વર્ષથી મોરબી જિલ્લામાં કાર્યરત હોય અને હવે ગુજરાતના દરેક જિલ્લામાં પણ જોબ સર્વિસ શરૂ કરેલ છે. તો પછી બીજા જિલ્લા માટે પણ તમો અમારો સંપર્ક કરી શકો છો….

    આટલી સરળતાથી જોબ કે સ્ટાફ મેળવી શકાય તો પછી અત્યારે જ અમારો વોટ્સએપ દ્વારા સંપર્ક કરો…

    +91 8488887686

    (ફક્ત વોટ્સએપમાં મેસેજ કરવો)

    વેબસાઈટ :
    https://linktr.ee/QuickEmployPlacement

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!