
વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂલ ઉલુમ ગૌષે સમદાની-પીપળીયા રાજ ખાતે આવેલ મશાયખી પ્રાથમિક શાળા તથા ગરીબ નવાઝ માધ્યમિક શાળામાં આજરોજ વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અંગે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે મોરબી આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર સૈયદ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમો, માર્ગ સલામતી અને વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓ સમક્ષ ડીજીટલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




