વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ સ્કુલ ખાતે આજરોજ 79માં સ્વાતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને માનભેર સલામી આપવામાં આવી હતી….
વાંકાનેરના પંચાસીયા ગામે સહયોગ સ્કુલ ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ…..
RELATED ARTICLES