વાહ ભૈ વાહ…ઉનાળાની ગરમી અને તિથવાના ગોલ ; રમઝાન ઇદના તહેવારમાં સર્વશ્રેષ્ઠ બરફ ગોલાનો સ્વાદ માણવા એક વાર અવશ્ય પધારો…
સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર તાલુકાના તિથવા ગામના આઇસ ગોલાએ બહોળી પ્રસિદ્ધિ મેળવી છે, ત્યારે દુર દુરથી લોકો તિથવા ગામ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બરફ ગોલા ખાવા માટે આવતા હોય છે. જેમાં આજરોજ રમઝાન ઇદ નિમિત્તે તિથવાના નામાંકિત પાકીઝા આઇસ ગોલા તરફથી તમામ નાગરિકોને રમઝાન ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે, આ સાથે નાગરિકોને રમઝાન ઇદ તિથવાના નામાંકિત સ્પેશ્યલ બરફ ગોલા ખાવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
(નોંધ : રમઝાન ઇદના તહેવાર નિમિત્તે પણ અમારી સર્વિસ ચાલુ રહેશે….)
તિથવાના સુપ્રસિદ્ધ બરફ ગોલા ખાવાઆટે આજે જ પધારો….