ઇલેક્ટ્રિક ફિટીંગ આઇટમોની ખરીદી કરો એકદમ વ્યાજબી દરેથી, હોલસેલ તથા રીટેઇલ ઓર્ડર માટે આજે જ પધારો….
વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર, દાણાપીઠ ચોક નજીક ઇલેક્ટ્રિક આઇટમોનો નવા શોરૂમ એવા પી. એમ. ઇલેક્ટ્રિક ખાતેથી ગ્રાહકોને દરેક પ્રકારની લાઇટ ફિટીંગ એસેસરીઝ, લેમ્પ, પંખા, ટેબલ ફેન, હેવલ્સ-આર.આર.-ફિનોલેક્સ વાયર, દરેક પ્રકારની ફોક્સ લાઇટ, લિથિયમ બેટરી, પીઓપી લાઈટીંગ, પ્રોફાઇલ લાઇટ, એ.સી. સ્ટેબિલાઇઝર, પાવર ટુલ્સ, તેમજ મિક્સર, બ્લેન્ડર, બ્લોવર, ઇસ્ત્રી સહિત દરેક પ્રકારની હોમ એપ્લાયન્સ આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
લાઈટ ફીટીંગ એસેસરીઝ તથા અન્ય ઇલેક્ટ્રિક આઇટમોની ખરીદી માટે આજે જ પધારો….