હવેથી દર મહિનાના ત્રીજા મંગળવારે સત્યમ્ હોસ્પિટલ ખાતે ડો. જયેશ ભાનુશાલીની ખાસ ઓપીડી યોજાશે…
વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ મંગળવારના રોજ રાજકોટની નામાંકિત ઓલમ્પસ હોસ્પિટલના હ્રદયરોગોના નિષ્ણાંત ડો. જયેશ ભાનુશાલી ની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલના સમયમાં વધતાં જતાં દરેક પ્રકારના હ્રદયરોગના દર્દીઓની સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે…
નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ માટે ઓપીડી…
• છાતીમાં દુઃખાવો કે ગભરામણ થવી…
• હાર્ટ એટેકની સારવાર
• અનિયમિત પ્રેશર (બી.પી)
• હૃદયમાં છીદ્ર હોવું (બાળકોમાં થતી જન્મથી ખામી)
• હૃદયના ધબકારા વધી જવા.
• હૃદય વાલ્વની તકલીફ.
• એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ કરાવેલ હોય તેવા દર્દીઓનું નિદાન…
ઓપીડી વિગતો…
તારીખ : 19-11-2024, મંગળવાર
સમય : સવારે 11 થી 12
સ્થળ : સત્યમ હોસ્પિટલ, ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસ.બી.આઈ. બેંક વાળી બજાર, માર્કેટ ચોક, વાંકાનેર.
અપોઈન્ટમેન્ટ માટે : 73597 76486
વધુ માહિતી માટે….