આજના સમયમાં પશુપાલન વ્યવસાયમાં સફળતા માટે ઉત્તમ અને પોષકતત્ત્વોથી સભર પશુઆહાર ખૂબ જરૂરી છે, ત્યારે વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે શુદ્ધતાની ખાત્રી સાથે એકદમ વ્યાજબી ભાવે પશુપાલકોને વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત દરેક પ્રકારના પશુઆહાર ન્યુ પલેજા ટ્રેડીંગ ખાતેથી મળી રહેશે….

અમારે ત્યાંથી પશુઓ માટે જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર શ્રેષ્ઠ ગુણવત્તાનું મકાઈનો ભુશો તથા શુદ્ધ અને શક્તિદાયક ખોળ-કપાસીયા ખાતરી યુક્ત વજન સાથે મળી રહેશે, જેનો ઉપયોગ કરવાથી પશુપાલકોને તેમના પશુના આરોગ્ય અને દૂધની ગુણવત્તા સાથે દૂધ ઉત્પાદનમાં વધારો સ્પષ્ટ રીતે જોવા મળશે…

ગુણવત્તાસભર પશુઆહાર માટે આજે જ અમારો સંપર્ક કરો…


