

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના માર્કેટ ચોક નજીકથી પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી શબ્બીર ઉર્ફે પોન્ટિંગ ઇબ્રાહિમભાઈ બદ્રાસાણીયા (રહે. મોમીન શેરી, વાંકાનેર) ને રોકડ રકમ રૂ. 270 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47



