મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2024-25 નું વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હોય, વિવિધ સ્પર્ધાઓમાં સમગ્ર જીલ્લામાંથી 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય, જેમાં સર્જનાત્મક કારીગરી વિભાગમાં 6 થી 14 વર્ષના વય જૂથમાં એસ.એમ પી.હાઇસ્કુલ-સિંધાવદરની ધોરણ 9 ની વિદ્યાર્થીની મકવાણા મહેક ગીરધરભાઈ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજેતા થઇ છે, જે વિદ્યાર્થીની આગામી દિવસોમાં મોરબી જિલ્લાનું પ્રદેશ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47