વાંકાનેર શહેર નજીક હાઇવે પર દરેક પ્રકારના વાહનોના ટાયરના ટોટલ સોલ્યુશન ધરાવતા અત્યાધુનિક શોરૂમ એવા ‘ નેક્ષા ટાયર ‘ તરફથી આજે ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને તહે દીલથી શુભકામનાઓ/ મુબારકબાદી પાઠવવામાં આવી છે…

નેક્ષા ટાયરના એકમાત્ર અને વિશાળ શોરૂમ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
વાંકાનેર વિસ્તારના સૌપ્રથમ અત્યાધુનિક ટાયર શોરૂમ એવા નેક્ષા ટાયર ખાતેથી ગ્રાહકોને દેશની દરેક નામાંકિત કંપનીઓના નાનાથી મોટા દરેક પ્રકારના વાહનોના ટાયર, ટ્યુબ, ઈલે. બેટરી, એલાયમેન્ટ, બેલેન્સિંગ, ઓટોમેટિક ટાયર ચેન્જ સહિત તમામ પ્રકારના ટાયર સોલ્યુશન એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
નેક્ષા ટાયર
ગ્રાઉન્ડ ફ્લોર, ૨૭-નેશનલ હાઈવે, મોમાઈ હોન્ડાની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર
Mo. 99790 20096



