મોબાઇલ દુનિયામાં ગુંજતું નામ એટલે મેહુલ ટેલિકોમ…: દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ, કેશ ડિસ્કાઉન્ટ સહિત અવનવી ઓફરો તો ખરી જ….
ભાઇ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નિમિત્તે વાંકાનેરના નાગરિકોની પહેલી પસંદ એવા મેહુલ ટેલિકોમ દ્વારા ત્રણ દિવસ ઓફરોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં દસ હજારથી વધારેની કિંમતના મોબાઇલ ફોનની ખરીદી પર દરેક ગ્રાહકોને રૂ. 8,000 ની કિંમતની સાઇકલ બિલકુલ ફ્રી* આપવામાં આવશે….
મેહુલ ટેલિકોમ રક્ષાબંધન સ્પેશિયલ ઓફરો…
• રૂ. 10,000 થી વધારેના એન્ડ્રોઇડ મોબાઇલની ખરીદી પર રૂ. 8,000 ની સાઈકલ બિલકુલ ફ્રી…*
• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
• ફાયનાન્સ પર ખરીદી પર રૂ. 1199ની કિંમતની નેકબેન્ડ બિલકુલ ફ્રી…
• દરેક ખરીદી પર કેશ ડિસ્કાઉન્ટ…
• દરેક ખરીદી પર વર્ષોનાં વિશ્વાસ સાથે સૌથી ઓછા દરની ગેરંટી…
• ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• નેકબેન્ડ ફક્ત રૂ. 199 માં…
• જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…
ઓફર ફક્ત તા. 7 થી 9 ઓગષ્ટ સુધી માન્ય…
આપના વર્ષો જુના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા આજે જ પધારો….
• મેહુલ ટેલિકોમ •
જીનપરા ચોક, વાંકાનેર
https://www.instagram.com/reel/DM-mBMTvId-/?igsh=eWEzZmpnZGMwYXY5