Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલમેહુલ ટેલિકોમ બાય બાય 2023 ઓફર...: ખરીદો કોઈપણ મોબાઇલ સૌથી સસ્તા દર...

    મેહુલ ટેલિકોમ બાય બાય 2023 ઓફર…: ખરીદો કોઈપણ મોબાઇલ સૌથી સસ્તા દર સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ….

    મોબાઇલ દુનિયામાં ગુંજતું નામ એટલે મેહુલ ટેલિકોમ…: બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ + 0% વ્યાજદર અને સૌથી ઓછું ડાઉન પેમેન્ટ…

    સ્માર્ટફોન સહિત કોઈપણ મોબાઇલની ખરીદી માટે વાંકાનેર વાસીઓની પહેલી પસંદ એવા મેહુલ ટેલિકોમ દ્વારા વર્ષ 2023 ના અંતિમ દિવસોમાં પોતાના ગ્રાહકો માટે ‘ બાય બાય 2023 ‘ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દરેક મોબાઇલ ફોનની ખરીદી પર બજાજ સહિત ફાયનાન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે…

    મેહુલ ટેલિકોમ બાય બાય 2023 ઓફરો…

    • કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
    • દરેક ખરીદી પર વર્ષોનાં વિશ્વાસ સાથે સૌથી ઓછા દરની ગેરંટી…
    • ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…
    • 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
    • દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…
    • જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…
    • બજાજ તથા HDB ફાયનાન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ…

    આપના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા આજે જ પધારો….

     • મેહુલ ટેલિકોમ • 

    જીનપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!