Thursday, September 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માટેલ ગામે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતાં યુવાનનું મોત....

    વાંકાનેરના માટેલ ગામે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતાં યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લીજોન સિરામિક નામના કારખાનામાં કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા માતલસિંહ મગનસિંહ આદિવાસી (ઉ.વ. ૩૧) નામના પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!