માર્ચ-2025 માં લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના Toppers વિદ્યાર્થીઓથી વાંકાનેરના સૌ વાલીઓ પરિચિત થઈ ગયા છે, પરંતુ Engish Medium ની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં English Medium માં ક્યાં વિદ્યાર્થીએ સફળતાનું મેદાન સર કર્યું તે જાણવા માટે આજે આપની સમક્ષ ધોરણ 10 અને ધોરણ 12ના English Medium ના વાંકાનેરમાં TOP 10 વિદ્યાર્થીઓની યાદી રજૂ કરવામાં આવી છે….
ધોરણ 10 English Medium માં ટોપર્સે વિદ્યાર્થીઓની સ્કૂલ વાઈઝ યાદી…
ધોરણ 12 કોમર્સમાં English Mediumના ટોપર્સે વિદ્યાર્થીઓની સ્કૂલ વાઈઝ યાદી…