દરેક કંપની તથા વાહનોના ઓઇલ તથા ગ્રીસની ખરીદી કરો બજાર કરતાં પણ ઓછી કિંમતમાં….

વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલ એમ. એસ. ઓઇલ દ્વારા પોતાના ગ્રાહકો માટે આગામી સોમવાર પાંચ દિવસ સુધી ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં બાઇકથી ટ્રક સુધી દરેક પ્રકારના વાહનોના ઓઇલ તથા ગ્રીસની ખરીદી પર ગ્રાહકોને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે હોલસેલ દરનો લાભ મળી રહેશે. આ સાથે જ રિટેઇલ ઓઈલનું વેચાણ કરતાં વેપારી મિત્રો માટે પણ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટનો લાભ મળી રહેશે….

એમ. એસ. ઓઇલ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો…
• કોઇપણ કંપનીના 7.5 લિટર ઓઇલની ખરીદી પર મેળવો 500 ગ્રામ ગ્રીસ બિલકુલ ફ્રી…
• ₹ 310 ની કિંમતનું કેસ્ટ્રોલ બાઇક ઓઇલ ફક્ત રૂ. 260 માં….
• રિટેઇલ વેપારીઓ માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
• બાઇકથી ટ્રક સુધી દરેક વાહનોના ઓઇલ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
(નોંધ : ઓફર તા. 24 નવેમ્બર, સોમવાર સુધી માન્ય…)

બાઇકથી ટ્રક સુધી દરેક વાહનોના ઓઇલની ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે આજે જ સંપર્ક કરો….



