કાર ડિટેઇલીંગ માટે હવે રાજકોટ, મોરબી કે અમદાવાદ જવાની જરૂર નથી, કારણ કે હવે આપણાં વાંકાનેરમાં જ મળશે દરેક પ્રકારના સર્વિસ….
અત્યાર સુધી વાંકાનેર વિસ્તારના કાર ચાહકોને પોતાની કારના સિરામિક કોટિંગ, પીપીએફ, આર.ઓ. પ્લાન્ટ કાર વોશ માટે રાજકોટ કે મોરબી જવુ પડતું હોય, ત્યારે હવે આપણા વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત દરેક પ્રકારના કાર ડિટેઇલિંગ માટે એમ. એસ. ડિટેઇલિંગ સ્ટુડિયોનો પ્રારંભ થઇ ચૂક્યો છે, જ્યારે આપને સિરામિક કોટિંગ, ગ્રાફેન કોટિંગ, PPF અને રેપિંગ, ગ્લાષ બફિંગ અને કોટિંગ, કારવોશ & વેક્સ, હેડલાઇટ બફિંગ, સ્ટીમ વોશ તેમજ ઇન્ટિરીયલ ક્લિનિંગ સહિત સર્વિસ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
કારમાં સિરામિક કોટિંગથી થતાં ફાયદાઓ…
• કારને નવી ચમક આપે..
• સ્ક્રેચ, ધૂળ, કાટ જેવી વસ્તુઓથી કારને રક્ષણ મળે…
• હવામાનની અસરથી કાર પેઈન્ટને બચાવે…
• એસિડ રેનથી થતાં કાર પેઇન્ટને રક્ષણ આપે…
• નાના-મોટા સ્ક્રેચ દુર કરે અને કાર પેઇન્ટને રક્ષણ આપે….
આ સાથે જ એમ. એસ. ડિટેઇલિંગ સ્ટુડિયો ખાતેથી આર.ઓ. પ્લાન્ટ કાર વોશ, પિળી અથવા ડલ થયેલ હેડલાઇટને બફિંગથી પુનઃ નવી બનાવવી, ઇન્ટીરીયર ક્લિનિંગ, બાઇક માટે સિરામિક કોટિંગ, હાઇડ્રોલિક લિફ્ટથી કાર વોશિંગ સહિતની સુવિધાઓ પણ મળી રહેશે…
આપની જુની કારને નવી સ્ક્રેચ પ્રુફ કાર બનાવવા આજે જ પધારો…