મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ (ઉ.વ. 34) નામના શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર થઈ મંજુર થતા મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈ ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L