આપના ઘર તથા ઓફિસ માટે પાણીની શુદ્ધતા ચકાસ્યા બાદ જ ખરીદો ISI આઇલ્કલાઇન આર.ઓ. પ્લાન્ટ, દિવાળી ધમાકા ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….
આજના સમયમાં શુદ્ધ પાણીએ સ્વસ્થ જીવન માટે ખૂબ આવશ્યક બની ગયું છે, ત્યારે બજારમાં મળતા ઘણાબધા આર.ઓ. પ્લાન્ટનું પાણી પણ પીવા માટે અયોગ્ય હોય છે, ત્યારે આપના ઘર, ઓફિસ તથા કારખાને સાદા અથવા ફિલ્ટર પાણીની શુદ્ધતાની ચકાસણી માટે વાંકાનેરના કોનૈન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પાણીની ફ્રી ચકાસણી સાથે આપની જરૂરિયાત મુજબ ISI આલ્કલાઇન આર.ઓ. પ્લાન્ટની દિવાળી ધમાકા ઓફર સાથે ખરીદી માટે મેગા ઓફર લોન્ચ કરવામાં આવી છે…..
પાણીની શુદ્ધતાની ચકાસણી કેમ ?
આપના આર.ઓ પ્લાન્ટ અથવા સાદાં પાણીની Ph 6 થી ઓછી અને ટીડીએસ લેવલ 50 થી ઓછું હોય તો આ પાણી માનવ શરીર માટે નુકસાન કારક હોય છે, જેથી આપના કોઇપણ પાણીની શુદ્ધતાની બિલકુલ ફ્રી ચકાસણી માટે આજે જ અમારો સંપર્ક કરો…..
કોનૈન ઇલેક્ટ્રોનિક્સ આર.ઓ. પ્લાન્ટ ધમાકા ઓફર…
• ઓરિક્સ કંપનીના ISI આર.ઓ. પ્લાન્ટની ઓનલાઇનની નીચા દરે ખરીદી કરો અને મેળવો રૂ. 6499 કિંમતની ટ્રોલી બેગ અને ઓરિક્સ ટ્રાવેલ બેગ બિલકુલ ફ્રી…ફ્રી…ફ્રી…(ટ્રોલી બેગમાં 2 વર્ષની ગેરંટી)
આર.ઓ. પ્લાન્ટ ફક્ત ઓરિક્સ કંપનીનો જ કેમ ?
• આલ્કલાઇન તથા ISI આર.ઓ. પ્લાન્ટ
• આર.ઓ. પ્લાન્ટ પર 1.5 વર્ષની વોરંટી તથા 1.5 વર્ષ સુધી સર્વિસ બિલકુલ ફ્રી…
• Zem E ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ
• NSF સર્ટીફાઇડ આલ્કલાઇન
• આર.ઓ. + આલ્કલાઇન વિથ કોપર, UVC
• ટીડીએસ કન્ટ્રોલર
• ફુલી ઓટોમેટિક + લો પ્રેશર કન્ટ્રોલર…
આજે નહીં તો કાલે, ઓરિક્સ આર.ઓ. વગર તો નહીં ચાલે..
• આપની જરૂરિયાત મુજબ દરેક નાનાથી મોટા પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ આર.ઓ. પ્લાન્ટ મળશે….
કોનૈન ઇલેક્ટ્રોનિક્સ ઘરઘંટી ધમાકા ઓફર…
• Mexon ઘરઘંટીની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ ફ્રી…
• 10 વર્ષ મોટર ગેરંટી
• 1 વર્ષ સંપૂર્ણ પાર્ટસ ગેરંટી
• ISI પાવર સેવર મોટર
• 6.5 kg અને 5 Kg મોડેલ
આ દિવાળી તહેવાર નિમિત્તે બેસ્ટ આર.ઓ. પ્લાન્ટ તથા ઘરઘંટીની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….