નવા વર્ષે નવા સ્ટોક પર નવી ઓફરો…: 0% વ્યાજ દર સાથે એકદમ સરળ હપ્તેથી દિકરીના કરિયાવરની ખરીદી પર શોરૂમ તરફથી શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચરના વિશાળ અને અત્યાધુનિક શોરૂમ એવા કિસ્મત ફર્નિચર પોતાના ગ્રાહકો માટે તદ્દન નવા સ્ટોક સાથે નવા વર્ષે નવી ખરીદી પર એકસાથે અનેક ઓફરોનો ખજાનો લઇને આવી ગયું છે, જેમાં દરેક ફર્નિચર આઇટમોની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે આકર્ષણ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

કિસ્મત ફર્નિચર ધમાકેદાર ઓફરો…
• કોઇપણ ફર્નિચર આઈટમો ખરીદો 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તેથી…
• બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર ફાઇલ ચાર્જ પર 50% સુધી કેશબેક…
• કેશ ખરીદી પર માત્ર ડિસ્કાઉન્ટ નહીં પરંતુ મહા ડિસ્કાઉન્ટ…
• 10 વર્ષની ગેરંટી સાથે 6 ઈંચ જાડું ગાદલું ફક્ત રૂ. 6,999 થી શરૂ…(સાઇઝ – 5×6)
• કબાટ, બેડ સહિત દરેક ફર્નિચર આઈટમો ખરીદો સૌથી ઓછી કિંમતમાં…
• દિકરીના કરિયાવરની ખરીદી પર શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ગિઝર, પંખા, ઇસ્ત્રી, મિક્સર, બ્લેન્ડર સહિતના ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે….

છેલ્લા 26 વર્ષથી અસંખ્ય ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કિસ્મત ફર્નિચરના આધુનિક શોરૂમ ખાતેથી દરેક ગ્રાહકોને બેડ, કબાટ, ટેબલ, ખુરશી, શોફા, ગાદલા સહિત ઘર તથા ઓફીસ માટેની તમામ ફર્નિચર આઇટમો તેમજ દિકરીના કરીયાવર માટે સ્પેશિયલ ફર્નિચર તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…

ફર્નિચર આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…



