શૈક્ષણિક સ્ટાફ ભરતી….
વાંકાનેર શહેરની નામાંકિત કિડ્ઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આગામી નવા વર્ષથી શરૂ થતાં શૈક્ષણિક સત્ર માટે વિવિધ વિષયો પર ખાલી જગ્યાઓ માટે ઉચ્ચ લાયકાત અને પાંચ વર્ષ કરતાં વધારેનો અનુભવ ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
લાયકાત : B.Ed. સાથે 5 વર્ષનો અનુભવ
વાહનો માટે ડ્રાઇવર ભરતી…
આ સાથે જ કિડ્ઝલેન્ડ તથા જ્યોતિ વિદ્યાલય ખાતે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને ઘરે લાવવા તેમજ લઈ જવા માટે રૂટ પર ચાલતા વાહનો માટે લાયસન્સ ધરાવતા અનુભવી ડ્રાઇવરની પણ ભરતી કરવાની હોય, જેથી ડ્રાઇવર તરીકે નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોએ પણ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
લાયકાત : હેવી વાહન ચલાવવાના અનુભવ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ
શાળામાં કોન્ટ્રાક્ટ પર વાહનો મુકવા ઇચ્છતા વાહનચાલકોને જોગ…
વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલય ખાતે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે અલગ અલગ રૂટો પર કોન્ટ્રાક્ટ સાથે વાહન ચલાવવા ઇચ્છતા ઇકો, બસ સહિતના વાહનચાલકોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
Mo. 63548 74808
Mo. 70467 50567
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65