વાંકાનેરમાં છેલ્લા 16 વર્ષથી કંપનીના એકમાત્ર ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર એવા નુરાની સેલ્સ એજન્સી લાવ્યું છે ધમાકેદાર ઓફરો : રોઝેદારો માટે સમગ્ર સમઝાન માસ દરમ્યાન પડતર કિંમતમાં ફેમિલી પેક આઇસ્ક્રીમ તેમજ વેપારી મિત્રો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી ગુજરાતની નામાંકિત ખુશ્બુ આઇસ્ક્રીમ કંપનીની એકમાત્ર ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર તરીકે કાર્યરત એવા નૂરાની સેલ્સ એજન્સી દ્વારા આગામી રમજાન માસ નિમિત્તે ગ્રાહકો તથા વેપારીઓને ધમાકેદાર ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં કોઇપણ ફ્લેવરના ફેમિલી પેક આઇસ્ક્રીમની ખરીદી પર ગ્રાહકોને સીધી પડતર કિંમતનો લાભ આપવામાં આવશે, આ સાથે જ વેપારી મિત્રોને પણ ખાસ રમઝાન માસ નિમિત્તે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે…
સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ગુજરાતની અગ્રણી નામાંકિત કંપની એવી ખુશ્બુ આઇસ્ક્રીમના સતત 16 વર્ષથી ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર તરીકે કાર્યરત એવા મોહંમદભાઈ માથકીયા આ રમઝાન માસમાં તમામ ગ્રાહકોને નહીં નફો, નહીં નુકસાનીના ધોરણે રોઝેદારો માટે ખાસ ફેમિલી પેક આઇસ્ક્રીમ પર પડતર કિંમતનો લાભ આપી રહ્યા છે. આ સાથે જ ગ્રાહકોને સીધા ફાયદા માટે વેપારી મિત્રોને પણ રમઝાન માસ નિમિત્તે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે, જેના માટે ગ્રાહકોએ નુરાની સેલ્સ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે…
રમઝાન માસ નિમિત્તે સ્પેશ્યલ આઇસ્ક્રીમ, શિખંડ તથા પેપ્સીના ઓર્ડર પણ લેવામાં આવશે…
16 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં ખુશ્બુ આઇસ્ક્રીમનો સ્વાદ અને વિશ્વાસ પિરસતા ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર….